ફીચર્સ / Xiomiનો છે આ શાનદાર ફોન, 8 મિનિટમાં કરી નાંખે છે બેટરી ફૂલ, જાણો ફિચર્સ

xiaomi mi mix 5 smartphone will have 200w fast charging feature

થોડા મહિના પહેલાં શાઓમીએ 200 વોટ વાયર્ડ ચાર્જિગ અને 120 વોટ વાયરલેસ ચાર્જિગ ટેકનિક રજૂ કરી હતી. કંપનીએ આ ટેકનિકને હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિગ નામ આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ