લાલ 'નિ'શાન

ઓફર / આ દિવસે હશે Xiaomi Mi A3નો હવે પછીનો સેલ, જાણો ઓફર અને કિંમત

xiaomi mi a3 next sale in india is on august 27 check price specs

Xiaomi Mi A3ના પહેલી સેલનું આયોજન 23 ઓગસ્ટે શુક્રવારે કરાયું હતું. પહેલી સેલમાં ફોનનું વેચાણ બપોરે 12 વાગ્યે શરૂ કરાયું હતું. જ્યારે 23 ઓગસ્ટે જ 8.00 વાગ્યે ફરીથી સ્માર્ટફોનની સેલ શરૂ કરાઇ હતી. ત્યારે કંપનીએ ફરી સેલનું આયોજન કર્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ