ટેક્નોલોજી / Xiaomi Mi 10 અને Mi 10 Pro આ તારીખે થશે લોન્ચ, સ્માર્ટફોનમાં મળશે આ દમદાર ફીચર્સ

xiaomi mi 10 xiaomi mi 10 pro launch 13 february china know expected features specifications upcoming smartphones 2020

હેન્ડસેટ નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ હાલમાં જ આ વાતની જાહેરાત કરી હતી કે કંપની નેક્સ્ટ-જનરેશન ફ્લેગશિપ સીરિઝને મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (MWC 2020)થી એક દિવસ પહેલા 23 ફેબ્રુઆરીએ 2020એ ગ્લોબલ લોન્ચ કરશે. હવે Xiaomiએ એ વાતથી પડદો ઉઠાવ્યો છે કે Xiaomi Mi 10 અને Mi 10 Pro સ્માર્ટફોન 13 ફેબ્રુઆરીએ ચીનમાં આયોજિત ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ