બેસ્ટ ઓફર / 4 હજારથી પણ સસ્તામાં મળી રહ્યું છે Redmiનું આ દમદાર Laptop, જાણો ફિચર્સ અને ઓફર

xiaomi independence day sale get redmibook 15 pro at a huge discount

Xiaomi Independence Day Saleમાં સ્માર્ટ ટીવી, એસેસરીઝ, લેપટોપ જેવા સામાનને ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની તક આપવામાં મળી રહી છે. Mi.com તરફથી મળેલી માહિતી અનુસાર RedmiBook 15 Proને 59,999 રૂપિયાની જગ્યાએ 35,999 રૂપિયામાં ખરીદી શકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ