અસર / ચીન વિરુદ્ધ આક્રોશના ડરે ભારતમાં ચીની મોબાઈલ કંપનીઓ પોતાના સ્ટોર્સ પર કંઈક આવું કરી રહી છે

Xiaomi covers up its store branding with make in India logo

એન્ટી ચાઇના સેંટિમેંટના કારણે આ દિવસોમાં ભારતમાં કેટલીક જગ્યાએ ચીનની વસ્તુઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમ કે ભારતના સ્માર્ટફોન માર્કેટ પર ચીનની કંપનીઓનો કબ્જો છે, જેને લઇને તેના પર અસર પડી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ