ટેક્નોલૉજી / Xiaomi એ 6 કેમેરાવાળો શાનદાર ફોન કર્યો લોન્ચ, કિંમત માત્ર આટલી જ

 Xiaomi 6 camera smartphone poco x2 launched

Xiaomi એ અલગ બ્રાન્ડ બનેલા Poco એ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Poco X2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત 15999 રૂપિયા છે. આ કિંમત 6GB RAM અને 64GB સ્ટોરેજવાળો વેરિયન્ટની છે, તેનું ટોપ વેરિયન્ટ 8GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ