ભણકારા / ચીની સેનાને જિનપિંગનો આદેશ, કહ્યું એક્શન માટે રહો તૈયાર, શું યુદ્ધની તૈયારીમાં લાગ્યું ડ્રેગન?

Xi Jinping says on China's Safety and security

રાષ્ટ્રપતિ શી જિનપિંગે કેન્દ્રીય સૈન્ય આયોગની કમાન સંભાળવાની સાથે જ ચીનની સેના પીપલ્સ લિબેરેશન આર્મીને યુદ્ધ લડવા માટે અને જીતવા માટે તૈયાર રહેવા આદેશ આપ્યાં છે. જિનપિંગે કહ્યું કે 'ચીનની સુરક્ષા અસ્થિર અને અનિશ્ચિત થઇ રહી છે. તેથી દેશની સુરક્ષા માટે જરૂરી છે કે આપણે આપણા સૈન્ય પ્રશિક્ષણને મજબૂત કરીએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ