આદેશ / રાષ્ટ્રપતિ જીનપિંગે સેનાને આપેલા આદેશથી ખળભળાટ, કહ્યું તૈયાર રહેજો અને...

Xi Jinping orders Chinese military

છેલ્લા કેટલાક સમયગાળાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને લદ્દાખની ગલવાન ખાડીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ આ વિવાદ વધુ ઘેરો બન્યો છે અને સીમા મામલે બંન્ને રાષ્ટ્રો એકબીજાની સામે આવીને ઉભા રહી ગયા છે ત્યારે ચીનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ