VTV વિશેષ / ચીનના જિનપીંગની વિચિત્ર માંગણી; હેલીકોપ્ટર નહિ ચાઇનીઝ કારમાં જ પ્રવાસ કરશે, જાણો આની પાછળનું કારણ

Xi Jin Ping uses

ચીનના રાષ્ટ્રપ્રમુખ હાલ ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે તમિલનાડુના મલ્લપુરમની મુલાકાત લીધી પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમણે મલ્લપુરમ સુધી પહોંચવા માટે સડકમાર્ગનો ઉપયોગ કર્યો અને તે માટે તેઓ ચીનની વિશેષ લીમોઝીન ગાડી લાવ્યા હતા તો એ જાણવું જરૂરી છે કે જિન પીંગે હેલીકોપ્ટરના બદલે પોતાની કારનો ઉપયોગ શા માટે કર્યો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ