સ્પોર્ટ્સ / ધ રૉકના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ બ્રાઝિલની વસ્તી જેટલા, આ એક ઘટનાએ રેસલર બનાવ્યો

wwe superstar the rock hollywood actor dwayne johnson surpasses 200 million instagram followers know about his life carrer...

WWE સુપરસ્ટાર અને હોલિવૂડ અભિનેતા ડ્વેન જોનસનના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 200 મિનિયન (200 કરોડ)ને પાર થઈ ગઈ છે. રેસલિંગની દુનિયામાં ધ રોક તરીકે જાણીતા ડ્વેન જોનસન ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરનારા ડબલ્યુડબલ્યુઈ રેસલર બની ગયા છે. ધ રોકે ઈન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરવા પર ખુશીવ્યક્ત કરી છે. તેણે વીડિયો પોસ્ટ કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x