સારા સમાચાર / 76 દિવસ બાદ ખૂલ્યું ચીનનું વુહાન, આ રીતે કરાયું સમગ્ર શહેરમાં સેલિબ્રેશન

Wuhan lifts lockdown after tough 76 days of coronavirus crisis citizens rejoice with moment

ચીનના વુહાન શહેરમાંથી પુરા ૭૬ દિવસ બાદ લોકડાઉન હટાવવામાં આવ્યો છે. વુહાન એ જ શહેર છે જ્યાં કોરોના વાયરસનો સૌપ્રથમ કેસ ડીસેમ્બર મહિનામાં બહાર આવ્યો હતો. ૨૩ જાન્યુઆરીએ પરિસ્થિતિ બેકાબુ થઇ જતા શહેરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી જેથી દેશના ૧.૧ કરોડ લોકો ઘરમાં પુરાઈ ગયા હતા. જો કે બુધવારે અડધી રાત્રે શહેરમાંથી કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જતા લોકડાઉન હટાવવામાં આવ્યું અને વુહાન રોશનીથી ઝગમગી ઉઠ્યું. લોકોએ ઉજવણી કરી અને તેના વીડિયો સોશ્યલ મીડિયા ઉપર શેર કર્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ