ખતરો / વુહાન લૅબ પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આરોપ, અહીં એક-બે વાયરસ નહીં પરંતુ...

Wuhan labs accused to have stored 1500 deadly viruses similar to coronavirus in the virology lab

માત્ર એક કોરોના વાયરસે સમગ્ર દુનિયાને તાળુ લગાવી દીધુ છે. 30 લાખથની વધુ લોકો સંક્રમિત થયા છે. બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ મહામારી વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે ચીનના વુહાન શહેરમાં એ જ લેબમાં કોરોના જેવા જ 1500થી વધુ ખતરનાક વાયરસ છે. વાયરસનો ભંડાર વુહાનની એ જ લેબ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી લેબમાં રખાયો છે જ્યાંથી કોરોનાનો આ વાયરસ ફેલાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ