કોરોના / અનેક દેશોના દબાણ વચ્ચે આખરે ચીને વુહાનમાં જંગલી જાનવરો ખાવા પર લીધો મોટો નિર્ણય

Wuhan finally bans eating and hunting of wild animals in the amid Coronavirus

વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. આ મહામારીએ વિશ્વનાં 50 લાખથી વધુલોકોને પોતાની ઝપેટમાં લીધા છે ત્યારે દુનિયાનાં ઘણા દેશ ચીનથી આ મુદ્દે સવાલ કરી રહ્યા છે. વુહાનની જે માર્કેટમાંથી કોરોના વાયરસ ફેલાવ્યો હતો તે જ માર્કેટ ચીનમાં ફરીથી ધમધમતું થતાં ઘણા દેશો ઉકળી ઉઠ્યા હતા. જે બાદ હવે ચીન પણ ઝૂકી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. ચીને વુહાન શહેરમાં જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  

બ્રેકિંગ ન્યૂઝ