સાઈડ ઈફેક્ટ / કોરોનાને કારણે વુહાનના આ 2 ડૉક્ટર્સની ચામડીનો રંગ બદલાઈ ગયો, વાયરસે કર્યો આ અંગ પર હુમલો

Wuhan doctors ill with coronavirus finds that their skin has turned dark after virus damaged their liver

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસના અતિગંભીર પરિણામો મળી રહ્યા છે. વાયરસનાં કારણે શરીરના વિવિધ અંગો પર માઠી અસર પડે છે ત્યારે ચીનના બે તબીબોની ત્વચાનો રંગ કોરોનાની સારવાર દરમિયાન બદલાઈ ગઈ. જે બાદ વિશ્વભરમાં ચકચાર મચી ગઈ છે. 

બ્રેકિંગ ન્યૂઝ