વખાણ / આ વૈશ્વિક સંસ્થાએ થાબડી મોદી સરકારની પીઠ કહ્યું, 'નવા કૃષિ કાયદા લાવીને તમે સારું કામ કર્યું'

WTO lauds India for 7.4% growth in last 5 years, improved per capita income

વિશ્વ વ્યાપાર સંગઠને ભારતીય અર્થવ્યવસ્થાની ખૂબ જ પ્રશંસા કરી હતી, મહત્વનું છે કે છેલ્લા પાંચ વર્ષમાં 7.4 ટકાના દરે વિકાસ કરવા બદલ અને ભારતની માથા દીઠ આવક વધવા પર ભારતની પ્રશંસા કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ