બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:43 PM, 31 May 2023
ADVERTISEMENT
ICC World Test Championshipના ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયાની ટીમની સાથે થશે. બન્ને ટીમોની વચ્ચે આ રોમાંચક જંગ હવે ઓવલમાં રમાશે. આગામી મુકાબલા માટે બન્ને ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં ICCએ ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
WTCમાં રોહિતનું શાનદાર પ્રદર્શન
ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચમાં રોહિત શર્માનું બેટ ખૂબ ચાલ્યું છે. આ ટીમ માટે તે વિરાટ કોહલી બાદ સૌથી વધારે રન બનાવનાર બીજા ખેલાડી છે. તેમણે બ્લૂ ટીમ માટે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 2019થી અત્યાર સુધી કુલ 22 મેચ રમી છે. આ વચ્ચે તેમણે બેટથી 36 ઈનિંગમાં 52.76ની સરેરાશ 1794 રન કર્યા છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેમના નામ છ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી છે. અહીં તેમનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 212 રન છે.
રોહિત શર્માનું ટેસ્ટ કરિયર
જણાવી દઈએ કે રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટ કરિયરના વિશે જણાવીએ તો તેમણે દેશ માટે અત્યાર સુધી કુલ 49 મેચ રમી છે. આ વચ્ચે તેમના બેટથી 83 ઈનિંગમાં 45.66ની સરેરાસથી 3379 રન નિકળ્યા છે. શર્માના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક શાનદાર સેન્ચુરી નવ સેન્ચુરી અને 14 હાફ સેન્ચુરી નોંધાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT