WTC 2023 / VIDEO: ડ્રેસિંગ રૂમની બહાર આરામથી સૂતો હતો કાંગારૂ ટીમનો બેટ્સમેન, સિરાજે હરામ કરી ઊંઘ, ભાગતો બેટિંગ કરવા આવ્યો

Wtc Final Labuschagne Sleeping Before Mohammad Siraj Gets David Warner video went viral

ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ડેવિડ વોર્નરની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે પછી માર્કસ લાબુશેન આગામી બેટ્સમેન તરીકે બેટિંગ કરવા આવવાનો હતો એ સમયે તે ખુરશી પર સૂતો જોવા મળ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ