બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final IND VS AUS virat kohali caught eating by camera after losing wicket

ફેન્સ ગુસ્સે ભરાયા / આઉટ થયા બાદ વિરાટ કોહલીએ કર્યું એવું કામ કે પાછળ જ પડી ગયા ટ્રોલર્સ, જુઓ કેવ કેવા Meme બનાવ્યા

Arohi

Last Updated: 11:33 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final IND VS AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં આઉટ થયા બાદ વિરાટ કોહલીની ભોજન કરતી અને મજાક મસ્તી કરતી તસવીરો વાયરલ થઈ છે. જેને લઈને ફેન્સમાં રોષ છે.

  • આઉટ થયા બાદ વાયરલ થઈ કોહલીની તસવીરો 
  • તસવીરો જોઈ પાછળ જ પડી ગયા ટ્રોલર્સ
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મીમ 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં આઉટ થયા બાદ વિરાટ કોહલીની ભોજન કરતી અને મજાક મસ્તી કરતી તસવીરો વાયરલ થઈ છે. જેને લઈને ફેન્સમાં રોષ છે.

 

હકીકતે સામે આવેલી તસવીરોમાં વિરાટ પોતાની વિકેટ પડવાના 2 મિનિટ બાદ જ ભોજન કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ભોજન કરવાને લઈને નહીં પરંતુ લોકોમાં ગુસ્સો એ વાતને લઈને છે કે તેના ચહેરા પર તેની વિકેટ ગુમાવવાનું કોઈ દુખ જોવા નથી મળી રહ્યું. 

વિરાટ કોહલીને ફેન્સ થયા ગુસ્સે
વિરાટ કોહલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં આઉટ થયા બાદ આ રીતે વર્તન કરવાના કારણે ટ્રોલ થઈ રહ્યા છે. જે મેચમાં લોકોને વિરાટ કોહલી પાસે આશા હતી તે મેચમાં તે બસ 14 રન બનાવીને આઉટ થઈ ગયા. આટલી જલ્દી વિરાટ આઉટ થશે તે ફેંસે વિચાર્યું ન હતું. ઉપરથી તેમની ભોજન કરવાની તસવીરો લોકોના બળ્યા પર મીઠુ છાંટવાનું કામ કરી રહી છે. 

વિરાટ કોહલીના આ ફોટો બાદ સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરનું એ નિવેદન વાયરલ થઈ રહ્યું છે જેમાં તે કહી રહ્યા હતા કે કેવી રીતે 2003 વર્લ્ડ કપના ફાઈનલમાં તેમણે આઉટ થવા બાદ ત્રણ દિવસ સુધી ભોજન ન હતું કર્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS Virat Kohali Wicket wtc final 2023 વિરાટ કોહલી WTC Final IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ