ક્રિકેટ / WTC Final Ind vs Aus: ટીમ ઈન્ડિયા માટે ફાઇનલમાં જીત મેળવવી થશે અઘરી, જુઓ ઑવલમાં કેવો રહ્યો છે રેકૉર્ડ

WTC Final Ind vs Aus team india record is not good in oval ground

WTC Final Ind vs Aus: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની જંગ થવાની છે. ઓવલના મેદાન પર ભારતનો રેકોર્ડ કંઈ ખાસ નથી. ભારતે ઓવલમાં કુલ 14 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ફક્ત 2 મેચ જ જીતી છે. 

બ્રેકિંગ ન્યૂઝ