WTC Final 2023 / આજે IND vs AUS વચ્ચે થશે કાંટે કી ટક્કર, કાંગારૂને પછાડવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનમાં

WTC Final 2023 IND vs AUS kennington oval london

WTC Final 2023: આજની ટેસ્ટ ક્રિકેટની ચેમ્પિયન બનવા માટે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને હશે. બન્ને ટીમોની વચ્ચે આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે.

બ્રેકિંગ ન્યૂઝ