વર્લ્ડ કપ / WTC 2023 Final : વિરાટ કોહલી અને સુનિલ ગાવસ્કરને પાછળ છોડી સ્મિથે રચ્યો રેકોર્ડ, ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન

WTC 2023 Final: Smith sets record behind Virat Kohli and Sunil Gavaskar, Team India's embarrassing performance

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં સ્ટીવ સ્મિથે 268 બોલમાં 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ