VTV Pathshala / આ શબ્દોના સાચા ઉચ્ચારણ મામલે તમારે મિત્રો સાથે ઝઘડાં થતાં હશે, જાણી લો કયા?

આપણે દરરોજ કેટલાંય શબ્દો બોલતાં હોઈશું અને તેમાં કેટલાંય સાચા અને કેટલાંક ખોટાં પણ હશે. પરંતુ એમાં પણ જ્યારે અંગ્રેજી શબ્દોના ઉચ્ચારણ ખોટાં હોય ત્યારે ઘણી વખતે આપણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હોય તેવો અનુભવ થાય છે. જેથી અમે તમારી માટે આજે એવો વીડિયો લઈને આવ્યાં છે જેમાં એવાં શબ્દો લઈને આવ્યાં છીએ જે સામાન્ય રીતે આપણે બોલતાં હોઈએ છીએ પરંતુ તેમના ઉચ્ચારણ ખોટાં હોય છે. જાણો કયાં એવા શબ્દો છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ