બેદરકારી / બિલ જોઇને ચોંકી ગયો ગ્રાહક, 128 કરોડ રૂપિયા ના ભરવા પર કાપ્યું વીજ કનેક્શન

wrong electricity bill sent to consumer hapur up

ઉત્તર પ્રદેશના હાપુડમાં વીજળી વિભાગની એક મોટી લાપરવાહી સામે આવી છે, જેને સાંબલીને તમારા હોશ ઊડી જશે. મામલો વીજળી વિભાગથી જોડાયેલો છે જ્યાં ગ્રાહકના ઘરેલૂ 2 કિલોવોટ કનેક્શનનું બિલ 1.28 કરોડ રૂપિયા મોકલી દીધું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ