વધશે મુશ્કેલી / અધ્યક્ષ ગાંગુલી અને કોચ દ્રવિડની સામે પડીને ફસાઈ ગયો ક્રિકેટર, પર્સનલ વાતો જાહેર કરવા બદલ થશે સજા

wriddhiman saha bcci action wicket keeper batsman over comments on ganguly rahul dravid

શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કર્યા બાદ રિદ્ધીમાન સાહા સતત ચર્ચામાં આવી રહ્યાં છે. પહેલા તેમણે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ પર ટીમમાં પસંદગી ના કરવાને લઇને ઘણા આરોપ લગાવ્યાં અને બંને વચ્ચે થયેલી વાતચીતને જાહેર કરી દીધી. હવે BCCI તેની મુશ્કેલી વધારી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ