સ્પોર્ટ્સ / એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતના સુનિલ કુમારે જીત્યો ગ્રીકો રોમનમાં ગોલ્ડ, રચ્યો ઈતિહાસ

Wrestler Sunil Kumar won India gold medal in Greco Roman category

ભારતના સુનિલ કુમારે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપના પહેલાં દિવસે ગ્રીકો રોમનની 87 કિલો વજનની કેટેગરીના ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. સુનિલ ગ્રીકો રોમનમાં ગોલ્ડ જીતનાર ત્રીજો ભારતીય બન્યો છે. રોમ રેન્કિંગ સીરિઝના સિલ્વર મેડલ વિજેતા સુનિલે ફાઇનલમાં એકતરફી મેચમાં કિર્ગિઝિસ્તાનના અજત સાલિદિનોવને 5-૦થી હરાવી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ