CWG 2022 / VIDEO: બ્રોન્ઝ જીતનાર રેસલર પૂજાએ આંખોમાં આંસુ સાથે માંગી માફી તો PM મોદીએ આ રીતે વધાર્યો જુસ્સો 

Wrestler Pooja asked for forgiveness with tears in her eyes, PM Modi increased the passion in this way

પૂજાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હું હારી ગઈ છું, તે ખૂબ જ દુઃખદ છે. હું દેશવાસીઓની માફી માંગુ છું. મને આશા હતી કે, હું અહીં રાષ્ટ્રગીત વગાડીશ, પરંતુ હારી ગઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ