Good News / પ્રેગનેન્ટ છે દંગલની રિયલ ગર્લ ગીતા ફોગટ, આવી રીતે ફ્લોન્ટ કર્યું બેબી બંપ

Wrestler Geeta Phogat announces news of pregnancy on Twitter sports news

મહિલા પહેલવાન ગીતા ફોગટના ઘરે જલ્દીથી ખુશી આવવાની છે. વાસ્તવમાં, ગીતા ફોગટ પ્રેગનેન્ટ છે. ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારે ગીતાએ ફેન્સની સાથે પોતાના પ્રેગનેન્સીના સમાચાર શેર કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ