AN-32 / ગુમ થયેલ વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે

wreckage of the missing an 32 spotted

એરફોર્સના ગુમ થયેલા વિમાન  AN-32ની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં ગાઢ જંગલોમાં વિમાનનો કાટમાળ પડ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન  AN-32 નો કાટમાળ નજરે ચઢે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ