સ્પોર્ટ્સ / WPLમાં RCBની જીત પાછળ છૂપાયેલ છે વિરાટ કોહલીનો આ ગુરૂમંત્ર, આ મહિલા ખેલાડીએ કર્યો ખુલાસો

WPL 2023: Virat Kohli gave Gurumantra to RCB woman players

WPL 2023માં સતત પાંચ મેચ હાર્યા બાદ RCBએ છઠ્ઠી મેચમાં જીત મેળવી હતી. જો કે મેચ પહેલા વિરાટ કોહલીએ મહિલા ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને ગુરુમંત્ર આપ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ