રાહત / મોંઘવારીમાં મળશે થોડી રાહત, સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 12.41 ટકાથી ઘટીને 10.70 ટકા થયો

wpi inflation rate reduced in September came at 10 70 percent compare to 12 41 percent august

સપ્ટેમ્બરમાં સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી રાહત મળી છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 10.70 ટકા રહી છે. ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો 12.41 ટકા રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ