બિઝનેસ / ડિસેમ્બરમાં લોકોને મળી મોંઘવારીમાંથી રાહત, જથ્થાબંધ મોંઘવારી ઘટીને થઈ 5 ટકા

WPI inflation data decreased in december 2022

દેશની જનતાને મોંઘવારીથી રાહત મળવાનાં સંકેતો દેખાઈ રહ્યાં છે. પહેલાં રિટેલ ઈન્ફ્લેશનનાં આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો અને આજે જથ્થાબંધ મોંઘવારીનાં આંકડાઓમાં પણ 5% જેટલો ઘટાડો નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ