નિવેદન / બોલીવુડના દિગ્ગજ અભિનેતાની પૌત્રીએ કહ્યું, કાર્તિક સાથે બૅડ શૅર કરવામાં કોઈ વાંધો નથી

would not be surprised to find Kartik Aaryan in her bed: Alaya F

બોલિવુડ ફિલ્મ 'જવાની જાનેમન'થી વધુ એક સ્ટાર કિડ બોલિવૂડની ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની છે. જાણીતી એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મમાં લીડ કેરેક્ટર્સ સૈફ અલી ખાન, તબ્બૂ અને આલિયા પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આલિયા ફિલ્મ અભિનેતા કબીર બેદીની પૌત્રી પણ છે.

બ્રેકિંગ ન્યૂઝ