નિવેદન / ટ્રમ્પે કહ્યું મોદી ઈચ્છે તો અમેરિકા કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરશે

Would intervene on Kashmir if wanted by India, Pakistan Donald Trump

જમ્મૂ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્યસ્થતાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે મે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી છે. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઇએ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ