T20 World Cup 2022 / તારા માટે ગોળી ખાઈ લેત પણ...: હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલી માટે કરી દિલ જીતી લે તેવી વાત 

Would have taken a bullet for you...: Hardik Pandya's heart-wrenching words for Virat Kohli

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની શાનદાર ઇનિંગ્સ અને ભારતીય બોલરોની ધારદાર બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ મેલબોર્નમાં પાકિસ્તાન સામે ચાર વિકેટે રોમાંચક જીત નોંધાવી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ