રિપોર્ટમાં દાવો / એકવાર પિઝા ખાવાથી 7 તો બર્ગરથી 8 મિનિટ ઘટી જાય છે ઉંમર, કેળાં-ટામેટાં છે ફાયદાકારક, જુઓ લિસ્ટ

worst foods that could shorten your life expectancy good food

સાયન્સ કહે છે, માણસની લાંબી ઉંમર તેની લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. જો કોઈની જીવનશૈલી સારી રહે છે તો તે વધુ સમય સુધી જીવતો રહે છે અને જો કોઈની લાઈફસ્ટાઈલ સારી રહેતી નથી તો તેની ઉંમર પણ ઘટી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ