શ્રદ્ધા / શ્રાવણમાં કરોડો શિવલિંગની પૂજાથી પણ વિશેષ ફળ આપે છે માત્ર આ 1 શિવલિંગ, જાણો મહત્વ

Worship Parad Shivling in the month of Shravan; A small Shivling made of mercury should be kept in the house

શિવજીને પ્રિય શ્રાવણ મહિનાનો શરૂ થઇ ગયો છે. શિવભક્તો પણ શિવજીની આરાધના કરીને પુણ્ય મેળવવા આતુર રહે છે. આ મહિનામાં પારદ (પારાના બનેલા) શિવલિંગની વિશેષ પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. લિંગપુરાણ અને શિવપુરાણમાં પારદ શિવલિંગનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ સિવાય ઘરમાં પણ આ શિવલિંગ રાખવામાં આવે તો વિશેષ લાભ થાય છે. વાસ્તુમાં પણ પારદ શિવલિંગને ઘરના દોષ દૂર કરનાર માનવામાં આવે છે. તો તમે પણ શક્ય હોય ત્યાં સુધી શ્રાવણમાં આ શિવલિંગની પૂજાનો આગ્રહ રાખો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ