ધર્મ / બુધવારે આ રીતે કરો ભગવાન ગણેશની પૂજા, વિઘ્નહર્તા દૂર કરશે દરેક સંકટ અને દુઃખો

worship of lord ganesh method Budhwar Puja Vidhi

હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. બુધવાર ગણેશજીને સમર્પિત છે. ગણેશજીની પદ્ધતિસર પૂજા કરવાથી વિઘ્નહર્તા ગણેશ તેમના તમામ દુ:ખ દૂર કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ