ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Navratri 2020 / નવરાત્રિમાં આ રીતે કરો હનુમાનજીની પૂજા, વિશેષ ફળની સાથે થશે મનોકામના પૂરી

worship hanuman ji on navratri you will get special results

નવરાત્રિમાં મા દુર્ગાની પૂજાનું ખાસ મહત્વ છે. આ સાથે હનુમાનજી અને ભૈરવ દાદાની પૂજા પણ વિશેષ ફળ આપે છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા ખાસ માનવામાં આવે છે. પરંતુ નવરાત્રિના 9 દિવસોમાં પણ હનુમાનજીની પૂજાથી લાભ થાય છે. સંકટમોચનની પૂજાથી દેવી પ્રસન્ન થાય છે અને ભક્તોની સાથે બજરંગબલીના આર્શિવાદ પણ મળી જાય છે. તેનાથી તમામ મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ