દિલ્હી પ્રવાસ / દેશમાં ઈમરજન્સી કરતા પણ ખરાબ હાલત, 'સચ્ચે દીન' ની આશા, હવે આખા દેશમાં 'ખેલા હોબે'-મમતા બેનરજી

Worse than emergency in the country, hope for 'true deen', now 'Khela Hobe' all over the country

PM મોદીને મળ્યાના બીજા જ દિવસે સીએમ મમતા બેનરજીએ મોદી સરકાર પર પ્રહાર કર્યાં છે. દિલ્હીની મુલાકાતે આવેલા મમતાએ જણાવ્યું કે દેશમાં આજે ઈમરજન્સી કરતા પણ ગંભીર સ્થિતિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ