Ek Vaat Kau / ગુજરાતીઓ માટે ચિંતાજનક રિપોર્ટ, 2050 સુધીમાં આવી થઈ શકે હાલત

ગુજરાતીઓ માટે આ સમાચાર સારા નહીં પરંતુ ટેન્શન આપનારા છે. પરંતુ આ ના છૂટકે જાણી લેવા જરૂરી છે. વર્ષ 2050માં ગુજરાતનું નોર્મલ ટેમ્પરેચર 50 ડીગ્રીને પાર થઇ જશે. આ વાત તમને માનવામાં નહીં આવે, ત્યારે આ સંકેત કોણે આપ્યા તે જાણવા માટે જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ