નવી ચિંતા / બ્લેક ફંગસના 17 દર્દીઓમાં જોવા મળ્યો આ નવા વાયરસનો હુમલો, જાણો લક્ષણો અને કઈ બીમારીના દર્દીઓએ રહેવું પડશે સાવધાન

worrying aspergillus fungus attack in black fungus patients

બ્લેક ફંગસના શિકાર બનેલા 17 દર્દીઓમાં હાલમાં એસ્પરજિલસ ફંગસની અસર જોવા મળી રહી છે. લખનઉમાં 30-45 વર્ષની ઉંમરના યુવાઓમાં આ કેસ વધી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ