ચિંતામાં બાળકો / વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 11 અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ, પરિવારના લોકો માટે ભારતની માગી મદદ

worryed among Afghan students studying in Vadodara

જે વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી ભારતમાં અને ખાસ ગુજરાતમાં અભ્યાસ માટે આવ્યા છે. તેઓ ખૂબ ચિંતામાં છે, બધા દેશો અફઘાનિસ્તાનની મદદ કરે તેવું ઈચ્છી રહ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ