નવી પહેલ / કપડાંની S, M, L... સાઇઝથી છો પરેશાન? મોદી સરકારના મંત્રાલયે લીધો આ મોટો નિર્ણય

worried about the size of clothes s m l 3638 so tell your size to the ministry of textiles

ખરીદી કરતી વખતે આપણે બધાએ મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતીયોને પોતાની ફિટિંગ અનુસાર કપડા મળતા નથી. ક્યારેક US તો ક્યારેક UK સ્ટાઈલમાં આપણે કપડાં શોધીએ છીએ. તો ક્યારેક નાનાથી લઈ મોટા કપડાંનો હિસાબ સમજાય છે.

બ્રેકિંગ ન્યૂઝ