ગજબ / આ છે વિશ્વનાં એવાં સૌથી અનોખાં જીવ, જેનાં લોહીનો રંગ લાલ નહીં પરંતુ હોય છે કંઇક...

Worlds unique sea creatures who have green blue and yellow blood

કુદરતે વિશ્વમાં એવાં અનેક જીવ-જંતુઓ બનાવ્યાં છે જે અન્ય જીવો કરતા ખૂબ અલગ હોય છે. આજે અમે તમને આવાં જ કેટલાંક જીવોને વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જેનું લોહી લાલ રંગનું નથી પરંતુ અન્ય જ કોઈ રંગનું હોય છે. તમને આ સાંભળીને નવાઇ લાગશે પરંતુ તે બિલકુલ સત્ય છે કે કુદરતમાંથી બનાવેલા કેટલાંક જીવો લાલ રંગની જગ્યાએ વાદળી, લીલો અથવા પીળો હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે આ કયા જીવો છે કે જેમનાં લોહીનો રંગ લાલ નથી.

બ્રેકિંગ ન્યૂઝ