તુંગનાથ / સુરતના શિવભક્તોએ વિશ્વના સૌથી ઊંચા શિવમંદિર પર બનાવ્યો શિવતાંડવનો Video

world's tallest tungnath Shiv temple Shiv tandava video uttarakhand Surat

આગામી થોડા દિવસોમાં શિવભક્તોમાં અતિપ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના 4 શિવજીના ભક્તોએ ભગવાન ભોલેનાથ માટે પોતાનો પ્રેમ એક વિડીયો થકી પ્રદર્શિત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ