ટેકનોલોજી / ભારતના આ શહેરમાં શરુ થયું વિશ્વનું બીજું સૌથી મોટું ડેટા સેન્ટર, હશે 250 MW power કેપેસિટી

World's second-largest data centre inaugurated near Mumbai

મુંબઈમાં વિશ્વનું બીજું સૌથી મોટું ડેટા સેન્ટર શરુ થઇ રહ્યું છે.  Hiranandani Group દ્વારા નિર્માણ પામી રહેલા  Yotta Infrastructureમાં 'Yotta NM1'ની શરૂઆત થઇ ગઈ છે. ડેટા સેન્ટર વિશે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રાસાદે પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ