નુક્સાન / વિશ્વના સૌથી ધનિક ગણાતા ઉદ્યોગપતિને ચીન સરકાર સામેનો વિરોધ ભારે પડ્યો, થયું 25.52 લાખ કરોડનું નુકસાન

World's richest businessman protests against Chinese government, loses Rs 25.52 lakh crore

ચીનમાં સરકારનો વિરોધ કરનારાઓએ ભારે કિંમત ચૂકવવી પડે છે. આનું ઉદાહરણ અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક મા છે. વિરોધના કારણે તેમને અબજો રૂપિયાનું મોટું નુકસાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ