OMG / આ છે દુનિયાનું સૌથી ઘરડું કૂતરું, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે નામ, જાણો શું છે તેના સ્વાસ્થ્યનું રહસ્ય

worlds oldest dog bobi has record of oldest living dog

Worlds Oldest Dog: સામાન્ય રીતે શ્વાનની ઉંમર 12થી 14 વર્ષની હોય છે. પરંતુ આજે અમે તમને જે શ્વાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની ઉંમર તેનાથી ખૂબ વધારે છે. આ સૌથી વધારે ઉંમર ઘરાવતા શ્વાનનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોધવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ