ધ્રાસકો / દુનિયાના સૌથી વૃદ્ધ ક્રિકેટર વસંત રાયજીનુ દુ:ખદ અવસાન, સચિન સાથે સેલિબ્રેટ કર્યો હતો 100મો જન્મદિવસ

world's oldest cricketer raiji is no more

વિશ્વના સૌથી પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત એન રાયજીનું શનિવારે અવસાન થયું છે. તેમણે આજે સવારે 2:30 કલાકે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. આ વર્ષે જાન્યુઆરીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો 100મા જન્મદિવસ મનાવનાર રાયજીના જન્મદિવસ પર કેક લઇને પહોંચ્યા હતા. તેમના મૃત્યુ પછી, વિશ્વના સૌથી વૃદ્ધ ક્રિકેટર ન્યૂઝીલેન્ડના એલન બર્ગેસ છે (જન્મ 1 મે, 1920).

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ