અંતરિક્ષ / VIDEO : નાસાએ અંતરિક્ષમાં મોકલ્યું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ, બ્રહ્માંડના રહસ્યો ઉકેલશે

World's Most Powerful Space Telescope Sets Off On A Million-Mile Voyage

અમેરિકી અવકાશ એજન્સી (NASA)એ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપને પૃથ્વીની કક્ષામાં લોન્ચ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ